શોધખોળ કરો
Ank Jyotish: ચૈત્ર નવરાત્રિ પર આ મુલાંકના લોકોનું ખુલ્લી જશે ભાગ્ય, જાણો ક્યાં છે એ લકી મૂલાંક
જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
2/7

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે
3/7

9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે. નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
4/7

આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.
5/7

આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.
6/7

9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.
7/7

જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય
Published at : 12 Apr 2024 08:12 AM (IST)
આગળ જુઓ
Advertisement