શોધખોળ કરો

Numerology Prediction: 24 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો અંક જ્યોતિષ

Numerology: આજે 3 એપ્રિલ શુક્રવારનો દિવસ અંક જ્યોતિષ મુજબ કેવો પસાર થશે. જાણીએ 1થી9 મૂલાંકનું ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (જન્મ તારીખ: 1, 10, 19, 28)-આજે તમારે અહંકારને નિયંત્રિત રાખીને શિસ્તબદ્ધ રીતે કામ કરવાનું રહેશે. વડીલો અથવા અધિકારીઓ સાથે નાના મતભેદ થઈ શકે છે, તેથી નિયમોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.

2/9
મૂલાંક -2  (જન્મ તારીખ: 2, 11, 20, 29)-આજે તમે વધુ સંવેદનશીલ બની શકો છો, જેના કારણે તમે પોતાની જરૂરિયાતો  કાળજીથી નિભાવશો,  ભાવનાત્મક નિર્ણયોથી દૂર રહો અને ખાસ કરીને પરિવારના મામલામાં મર્યાદા રાખો.

3/9
મૂલાંક  3 (જન્મ તારીખ: 3, 12, 21, 30)-પ્રગતિ થોડી ધીમી લાગી શકે છે. નિરાશ ન થાઓ, પરંતુ રોજિંદા રૂટિનને મજબૂત બનાવો અને બાકી કામ પૂર્ણ કરો. આજે સફળતા માટે આયોજન ખૂબ જરૂરી છે.

4/9
મૂલાંક 4 (જન્મ તારીખ: 4, 13, 22, 31)-આજનો દિવસ વ્યવહારુ છે, તેથી પૈસા અને દસ્તાવેજો સંબંધિત કામ પર ખાસ ધ્યાન આપો. નાની ભૂલ પણ તણાવ આપી શકે છે. બાકી બિલ અથવા કરાર પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.

5/9
મૂલાંક 5 (જન્મ તારીખ: 5, 14, 23)-તમારું મન તેજ રહેશે, પરંતુ પૈસા અથવા કરાર સંબંધિત ઝડપી નિર્ણયોથી બચો. સંશોધન અને આયોજન માટે ઉત્તમ દિવસ છે. શંકાશીલ ન બનો.

6/9
મૂલાંક  6 (જન્મ તારીખ: 6, 15, 24)-સંબંધોમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને વાતચીત દ્વારા ઉકેલવા માટે સારો દિવસ છે. નમ્રતા રાખશો તો પરિવાર અને મિત્રો સાથે વધુ જોડાણ બનશે.

7/9
મૂલાંક-7  ( જન્મ ( 7, 16, 25)-તમે બેચેન અનુભવશો અથવા લોકોનેથી દૂર રહેવાની ઇચ્છા થશે. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લો અને સંબંધ તોડવાનો નિર્ણય  ન લો.  શાંતિથી નિરીક્ષણ કરો.

8/9
મૂલાંક  8 (જન્મ તારીખ: 8, 17, 26)-તમારી સહાનુભૂતિ વધેલી રહેશે, પરંતુ ખાતરી કરો કે કોઈ તેનો ફાયદો ન ઉઠાવે. મદદ કરો, પરંતુ મર્યાદા રાખો. કામમાં શિસ્ત અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન આપો.

9/9
મૂલાંક  9 (જન્મ તારીખ: 9, 18, 27)-તમે રૂટિનમાંથી મુક્ત થવા માંગશો અને બેચેની અનુભવશો. આ ઊર્જાનો ઉપયોગ કામમાં સક્રિય બનવા માટે કરો, પરંતુ ઉતાવળથી બચો. દિવસનું આયોજન કરો અને વચ્ચે આરામ લો જેથી થાક ન લાગે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget