શોધખોળ કરો
Guruwar Upay: લગ્નમાં આવી રહ્યાં છે વિઘ્નો? તો ગુરૂવારે કરો આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Guruwar Upay: બૃહસ્પતિને ગુરુવાર તરીકે પણ ઓળખાય છે. કુંડળીમાં ગુરુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં લગ્ન, પૈસા અને નોકરીના મામલે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે.
પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)
1/7

Guruwar Upay: બૃહસ્પતિને ગુરુવાર તરીકે પણ ઓળખાય છે. કુંડળીમાં ગુરુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં લગ્ન, પૈસા અને નોકરીના મામલે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે.
2/7

જેની રાશિ ગુરુ નબળો હોય તેમને વિદ્યા અભ્યાસથી માંડીને કરિયર, વ્યવસાય, નોકરી મળવામાં અને લગ્નમાં પણ વિલંબ થાય છે. ગુરૂને પ્રબળ કરવાના અનેક ઉપાય છે. જેથી લગ્નમાં થતા વિલંબ સહિત કરિયરના અવરોધોને પણ દૂર કરી શકાય છે.
Published at : 07 Dec 2023 02:36 PM (IST)
આગળ જુઓ