શોધખોળ કરો

પિત્તૃપક્ષમાં ન કરશો આ ભૂલ, નહિતો 7 પેઢીઓ સુધી ભોગવવા પડે છે દુષ્પરિણામ

Pitru Paksha 2026: ગરુડ પુરાણ અનુસાર પિતૃ પક્ષનો સમય પિતરોનું શ્રાદ્ધ કરવું અનેક દોષો, સંકટોથી બચાવે છે, પરંતુ આ અવધિમાં કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો

પ્રતીકાત્મક તસવીર

1/6
પિતૃ પક્ષના દિવસો અત્યંત પવિત્ર અને સંયમવાળા માનવામાં આવ્યા છે. આ દરમિયાન માંસાહાર, દારૂ, નશીલા પદાર્થો અને અતિ તામસિક ભોજનથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. પિતરોના ભોજનમાં લસણ, ડુંગળી વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ.

2/6
ભૂલથી પણ પિતરોના નિમિત્તે કરવામાં આવતા કર્મોની અવગણના કરવી પિતૃ દોષને આમંત્રણ આપવા સમાન છે. પૂર્વજો સંબંધિત કોઈપણ કાર્યમાં કલેશ ન કરો, એવી માન્યતા છે કે આથી પૂર્વજો નારાજ થાય છે.

3/6
પિતૃ પક્ષ માત્ર મૃત પૂર્વજોને યાદ કરવાનો સમય નથી, પરંતુ પરિવારની પિતૃ પરંપરા પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો અવસર પણ માનવામાં આવે છે. તેથી જીવિત માતા-પિતા, દાદા-દાદી અને ઘરના વડીલોનું અપમાન, કડવા શબ્દો અથવા કર્મ-મનથી દિલ ન દુભાવો. આવા અનાદરને પિતૃ દોષ સાથે જોડીને જોવામાં આવે છે

4/6
પિતૃ પક્ષમાં માત્ર પૂજા-પાઠ જ નહીં, પરંતુ આચરણની શુદ્ધતા પર પણ ભાર આપવામાં આવે છે. છેતરપિંડી કરવી, હિંસા કરવી, અપશબ્દો બોલવા અથવા અનૈતિક કાર્યોમાં સામેલ થવું પૂર્વજોને નારાજ કરી શકે છે. આથી શ્રાદ્ધનું ફળ મળતું નથી.

5/6
પૂર્વજોનો વાસ પક્ષીઓ અને જીવજંતુઓમાં માનવામાં આવે છે, તેથી કાગડો, ગાય અથવા કૂતરાને ભગાડવા કે સતાવવા થી બચવું જોઈએ. પિતૃપક્ષમાં શ્રાદ્ધકર્મ કરનાર વ્યક્તિએ આખા 15 દિવસ સુધી વાળ અને નખ ન કાપવા જોઈએ. સાથે જ આ લોકોએ બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ.

6/6
પૂર્વજો નારાજ થઈ જાય તો પરિવારમાં માંગલિક કાર્યમાં અડચણો આવે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ બની રહે છે. વંશવૃદ્ધિમાં અવરોધ થાય છે. આર્થિક, માનસિક રીતે પરિવારની 7 પેઢીઓને તેનું પરિણામ ભોગવવું પડે છે એવી માન્યતા છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ

Aaj Nu Rashifal: દેવપ્રબોધિની એકાદશી પર વજ્રયોગ,  3 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો રાશિફળ

Today's horoscope:  ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ

Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Embed widget