શોધખોળ કરો

Vastu Tips: દિવાળીમાં ભૂલથી પણ ન કરશો આ કામ, નહિતો લક્ષ્મીજી થશે નારાજ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Vastu Tips: જો તમે આ દિવાળી પર પૈસાની કમી ન ઇચ્છતા હોવ, તો આ વાસ્તુ ટિપ્સને અનુસરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. ચાલો આ અસરકારક ઉપાયો વિશે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

1/6
વાસ્તુશાસ્ત્રનું પાલન ન કરવાથી વ્યક્તિના જીવનમાં પૈસાની અછત થઈ શકે છે. તેથી, દિવાળી દરમિયાન આ ત્રણ જગ્યાએ પૈસા રાખવાનું ટાળો, કારણ કે આનાથી તમારા ઘરની તિજોરીમાં પૈસા રહી શકશે નહીં અને દેવી લક્ષ્મી નારાજ થશે.

2/6
જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાં પૈસાની કમી ન રહે તો તિજોરીને પ્રકાશમાં રાખો નહીંતર વાસ્તુ દોષ થઈ શકે છે અને તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

3/6
વાસ્તુના સિદ્ધાંતો અનુસાર, બાથરૂમ પાસે તિજોરી રાખવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને કોઈપણ કાર્યમાં અવરોધ આવે છે. આનાથી દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ શકે છે.

4/6
ચાંદીનો સિક્કાના બોક્સ સાથે ક્યારેય  ઘડિયાળ  ન રાખો, આમ કરવાથી આર્થિક રીતે સમય ખરાબ શરૂ થાય છે. આ ચીજની નકારાત્મક અસર થાય છે.

5/6
સૌથી મહત્વની બાબત એ છે કે દિવાળી પહેલા તમારી તિજોરીને સારી રીતે સાફ કરો અને તિજોરીની નજીક કોઈપણ તૂટેલી વસ્તુઓ રાખવાનું ટાળો. આ અશુભ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી કોપાયમાન થઇ શકે છે, કારણ કે તે ફક્ત પાવન સ્થળોએ જ રહે છે.

6/6
વાસ્તુ અનુસાર, તિજોરી હંમેશા ઉત્તર દિશા	માં રાખવી શુભ રહે છે. આ દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં ધન-સંપત્તિ વધે છે અને દેવી લક્ષ્મીનો શીઘ્ર શીર્વાદ મળે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય

Today's horoscope:  મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget