શોધખોળ કરો

Ank rashifal: મૂલાંકથી જાણો કેવો રહેશે આજનો દિવસ, જાણો 3 માર્ચ સોમવારનું અંક જ્યોતિષ

Numerology Prediction: અંક જ્યોતિષમાં જન્મ તારીખના આંકડાથી ભવિષ્યનો અનુમાન અપાઇ છે. જાણીએ શું કહે છે આપનો મુલાંક

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4  = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

2/10
મૂળાંક 1 માટે સોમવારનો દિવસ સારો જશે. દફ્તર પર કામકાજ વધી શકે છે. આરોગ્યની વાત કરો તો આરોગ્યની ખાસ ધ્યાન રાખો. આર્થિક લાભ સામાન્ય રહે. વેપારી વર્ગની વાત કરો તો આર્થિક લેન દાનના કિસ્સામાં સાવચેતી રાખો.

3/10
મૂલાંક 2 વાળા લોકો માટે સોમવાર સામાન્ય દિવસ રહેશે. ઓફિસમાં કામના સંબંધમાં તમને સહયોગ મળી શકે છે. લોકો તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. પરિવારના સભ્યો તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકે છે. કોઈપણ પ્રકારના નશાથી દૂર રહો, નહીંતર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. નાણાકીય દૃષ્ટિએ તમને લાભ મળી શકે છે.

4/10
3 અંક વાળા લોકો માટે સોમવાર મિશ્રિત દિવસ રહેશે. ઘરમાં મહેમાનના આવવાથી થોડી સમસ્યા થઈ શકે છે. ઓફિસમાં કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા, તમારા પરિવારના સભ્યો સાથે ચોક્કસપણે આ બાબત શેર કરો.

5/10
મૂલાંક 4 વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ઓફિસમાં તમારા કામથી કેટલાક લોકો ઈર્ષ્યા કરી શકે છે. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સ્વાસ્થ્યને લઈને તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. જૂના મિત્ર સાથે મુલાકાત પણ શક્ય છે

6/10
મૂલાંક 5 વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો બિઝનેસ ક્લાસના લોકો વિશે વાત કરીએ તો તેમને સોમવારે સારો સોદો મળી શકે છે. આર્થિક રીતે સાવચેત રહો. ઘરમાં કોઈને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

7/10
6 અંક વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. તમે સાંજે કોઈ મિત્ર સાથે ફરવા જઈ શકો છો. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો, તમે તમારા જીવનસાથી સાથે પણ પ્રેમથી ભરેલો દિવસ પસાર કરી શકો છો. નાણાકીય દૃષ્ટિકોણથી  કેટલાક ખિસ્સા ખર્ચ થઈ શકે છે. વેપારી વર્ગને વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના કારણોસર, કોઈપણ પ્રકારના નશાથી દૂર રહો.

8/10
7 અંક વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. તમારા પ્રેમને પરિવારના સભ્યો તરફથી પણ સહયોગ મળી શકે છે. તમે તમારા દિવસની શરૂઆત મંદિરથી કરી શકો છો. વિવાહિત લોકોને તેમના બાળકોની ચિંતા થઈ શકે છે. વેપારી વર્ગની વાત કરીએ તો સોમવારનો દિવસ વ્યાપારીઓ માટે લાભદાયક રહેશે.

9/10
8 અંક વાળા લોકો માટે સોમવાર નિરાશાથી ભરેલો રહી શકે છે. કાર્યસ્થળ પર તમે તમારા કામને લઈને ચિંતિત રહી શકો છો. વિવાહિત લોકોને તેમના જીવનમાં કોઈ સમસ્યાને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય દૃષ્ટિકોણથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા આત્મસન્માનને ઠેસ પહોંચે એવું કંઈ ન કરો.

10/10
9 અંક વાળા લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. નોકરીયાત અને ધંધાદારી લોકોને સોમવારે આર્થિક લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ દવા લેવાનું ટાળો. બહારના ખોરાકથી અંતર રાખો. આ સમયનો ઉપયોગ તમારા કામમાં કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!

20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી

શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget