શોધખોળ કરો

Numerology Prediction:12 સહિત આ બર્થ ડેટ ધરાવતાં લોકો માટે શુક્રવાર રહેશે શ્રેષ્ઠ, જાણો અંક જ્યોતિષ

Numerology prediction: આજે 20 માર્ચ શુક્રવારનો દિવસ બર્થ ડેટના અંક મુજબ કેવો જશે. જાણીએ નંબરોલોજીથી ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (જેઓનો જન્મ 1, 10, 19, 28) આજે આત્મવિશ્વાસ વધશે. નવા નિર્ણય લેવા માટે સારો દિવસ. કામમાં પ્રગતિ થશે, પણ અહંકાર ટાળો.

2/9
મૂલાંક 2 (2, 11, 20, 29)ભાવનાત્મક દિવસ રહેશે. સંબંધોમાં નરમાઈ રાખો. પરિવાર સાથે સમય વિતાવો, મન શાંત રહેશે.

3/9
મૂલાંક 3 (3, 12, 21, 30)સર્જનાત્મકતા વધશે. શિક્ષણ અને નવી યોજના માટે સારો સમય. કોઈ સારા સમાચાર મળી શકે.

4/9
મૂલાંક 4 (4, 13, 22, 31)થોડી અડચણો આવી શકશે. ધીરજ રાખવી જરૂરી છે. મહેનતથી સફળતા મળશે.

5/9
મૂલાંક 5 (5, 14, 23) આજે ઉર્જા અને ઉત્સાહ ભરેલો દિવસ છે. પ્રવાસ અથવા નવી તક મળી શકે.

6/9
મૂલાંક 6 (6, 15, 24) તમારો દિવસ સૌથી મજબૂત છે. પ્રેમ, સંબંધો અને પૈસા બંનેમાં લાભ મળશે

7/9
મૂલાંક 7 (7, 16, 25)આત્મચિંતનનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન લાગશે.

8/9
મૂલાંક 8 (8, 17, 26)કામમાં દબાણ રહેશે, પણ પરિણામ સારા મળશે. ધીરજ રાખો, સફળતા નજીક છે.

9/9
મૂલાંક 9 (9, 18, 27)સાહસ અને હિંમત વધશે. મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય

Today's horoscope:  મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget