શોધખોળ કરો

Numerology Prediction: 15 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોનો રવિવાર રહેશે સકારાત્મક, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 12 જુલાઇ રવિવારનો દિવસ આપના જન્મના અંક મુજબથી નીકળતા મૂલાંક પરથી કેવો પસાર થશે જાણીએ 1થી9 મૂલાંકનું ફળાદેશ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક -1   (તારીખ  1, 10, 19, 28 જન્મનાર લોકો) - તમારા બધા બાકી રહેલા કામ આજે પૂર્ણ થશે. મુસાફરી સંબંધિત નિર્ણયો લેતા પહેલા થોડું વિચારીને કામ કરો.

2/9
મૂલાંક  2: (તારીખ 2, 11, 2૦, 29 જન્મનાર લોકો) - ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સારો દિવસ છે. વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે.

3/9
મૂલાંક ૩: ( તારીખ ૩, 12, 21, ૩૦ જન્મનાર લોકો) - દિવસ સામાન્ય પણ સર્જનાત્મક રહેશે. સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરો.

4/9
મૂલાંક 4 : ( તારીખ 4, 13, ૨૨, 31 જન્મનાર લોકો) - તમે ઉર્જાવાન અનુભવશો. પૈસાની બાબતોમાં સાવધાની રાખો.

5/9
મૂલાંક 5 : ( તારીખ 5, 14, 23 જન્મનાર લોકો) - તમારી બુદ્ધિ કામ પર દરેકનું દિલ જીતી લેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

6/9
મૂલાંક 6 : (તારીખ 6 , 15 , 24 જન્મનાર લોકો) - તમારી નોકરી અને કારકિર્દીમાં કેટલાક સકારાત્મક ફેરફારો થઈ શકે છે

7/9
મૂલાંક 7: (તારીખ 7,  16,  25જન્મનાર લોકો) - સંશોધન, અભ્યાસ અને નવી યોજના બનાવવા માટે આ એક ઉત્તમ દિવસ છે પરંતુ . ધીરજ રાખવી જરૂરી.

8/9
મૂલાંક -8 (તારીખ 8, 17,  26જન્મનાર લોકો) - તમે રોકાણ અને સંપત્તિ સંચય માટે યોજનાઓ બનાવશો.

9/9
મૂલાંક -9 : (તારીખ 9, 18, 27 જન્મનાર લોકો) - તમારા કાર્યની પ્રશંસા થશે. ભાવનાત્મક રીતે કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!

20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી

શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget