શોધખોળ કરો

તુર્કિયેના આ મંદિરની અંદર ગયા પછી કોઇ જીવિત પરત નથી ફરતું, જાણો શું છે સત્ય?

તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કીનું રહસ્યમય મંદિર

1/6
તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.

2/6
દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.

3/6
ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.

4/6
એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.

5/6
ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.

6/6
આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Lucky  Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ

Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન

Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું  ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી,  6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Embed widget