શોધખોળ કરો
Ank Jyotish: આ ડેટ ઓફ બર્થ ધરાવતા લોકો પર સૂર્યદેવની રહે છે અસીમ કૃપા, મેળવે છે અપાર વૈભવ
Ank Jyotish: અંકશાસ્ત્રમાં તમામ ગ્રહોનો એક મૂલાંક હોય છે. બધા ગ્રહોને અલગ-અલગ અંક સોંપવામાં આવ્યા છે. જાણો કયો છે સૂર્યનો અંક, આ મૂલાંક પર જન્મેલા લોકોને અનેક ફાયદા થાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

Ank Jyotish: અંકશાસ્ત્રમાં તમામ ગ્રહોની પોતાની વિશેષ અંક હોય છે. બધા ગ્રહોને અલગ-અલગ અંક સોંપવામાં આવ્યા છે. જાણો કયો છે સૂર્યનો અંક, આ મૂલાંક પર જન્મેલા લોકોને અનેક ફાયદા થાય છે.
2/7

નંબર 1 એ ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનો પ્રિય મૂળાંક નંબર માનવામાં આવે છે. 1, 10, 19 કે 28 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક નંબર 1 હોય છે.
Published at : 13 Jul 2024 07:47 AM (IST)
આગળ જુઓ





















