શોધખોળ કરો
Best Budget Cars: 10 લાખ સુધીના બજેટમાં આવતી શાનદાર કાર, સ્પેસમાં નહી કરે નિરાશ, જુઓ
Best Budget Cars: 10 લાખ સુધીના બજેટમાં આવતી શાનદાર કાર, સ્પેસમાં નહી કરે નિરાશ, જુઓ
તસવીર સોશિયલ મીડિયા
1/6

જો તમે એવી SUV શોધી રહ્યા છો, જેમાં તમને યોગ્ય સ્પેસ મળી રહે તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે આગળ અમે તમને આવા પાંચ વિકલ્પો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે કારમાં વધારે સ્પેસ મળશે.
2/6

આ લિસ્ટમાં પ્રથમ નંબર ટાટાની લોકપ્રિય SUV Tata Nexon છે, જે સૌથી વધુ વેચાતી કાર છે. તે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ટ્રીમ બંનેમાં ઉપલબ્ધ છે. તેને 7.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
Published at : 25 Jul 2023 06:45 PM (IST)
આગળ જુઓ




















