શોધખોળ કરો

Electric Bikes: આ ઇલેક્ટ્રિક બાઇકની રેન્જ જાણીને તમે પણ ખરીદવાનો બનાવી લેશો પ્લાન, જુઓ તસવીરો.............

જો તમે તમારા માટે ઈલેક્ટ્રિક બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને અહીં કેટલીક શાનદાર રેન્જ સાથે આવનારી ઈલેક્ટ્રિક બાઈક વિશે માહિતી આપી રહ્યાં છીએ,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Best Range Electric Bikes: આજકાલ ભારતીય માર્કેટમાં ઓટોમોબાઇલ ફિલ્ડમાં જબરદસ્ત ઇનૉવેશન જોવા મળી રહ્યાં છે, પેટ્રૉલ, ડીઝલ, સીએનજી બાદ હવે ઇલેક્ટ્રિક ગાડીઓ અને બાઇક માર્કેટમાં આવી ગઇ છે. જો તમે તમારા માટે ઈલેક્ટ્રિક બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને અહીં કેટલીક શાનદાર રેન્જ સાથે આવનારી ઈલેક્ટ્રિક બાઈક વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે જેના વિશે જાણતાની સાથે જ તમે પણ ખરીદવાનો પ્લાન બનાવી લેશો. જુઓ....

2/6
આ લિસ્ટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક અલ્ટ્રાવાયૉલેટ F77 છે. આમાં 10.3 kWh બેટરી પેક મળે છે. આ બાઇકની રેન્જ 307 કિમી સુધી છે અને ટોપ સ્પીડ 152 કિમી પ્રતિ કલાક છે. તેને ચાર્જ કરવામાં 5 કલાકનો સમય લાગે છે. તેની કિંમત 3.8 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

3/6
આગામી ઇલેક્ટ્રિક બાઇકનું નામ રિવૉલ્ટ RV400 ઇલેક્ટ્રિક બાઇક છે. આ બાઇક જે 3.24 kWh પાવર પેક સાથે આવે છે, એકવાર ચાર્જ પર 150 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને આની ટોપ સ્પીડ 85kmph છે. આને ચાર્જ કરવામાં 3 કલાક લાગે છે. આને એક્સ-શૉરૂમ 90,799 રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે.

4/6
આગળનું નામ ઓડિસી ઇલેક્ટ્રિક બાઇક ઇવૉક્સના સ્પેક્સ છે. 4.32 kWh પાવર પેકથી સજ્જ, આ બાઇક 140 કિમી સુધીની રાઇડિંગ રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે અને આની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. આ બાઇકને ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે અને એક્સ-શૉરૂમ 1.5 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

5/6
ચોથી ઇલેક્ટ્રિક બાઇક કબીરા મૉબિલિટી KM 3000 છે, જે 4.0kWh બેટરી પેક મેળવે છે. આ બાઇક સિંગલ ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે અને આની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 6 કલાક 30 મિનિટ લાગે છે.

6/6
આ લિસ્ટમાં પાંચમી બાઇક એક લાખ રૂપિયાના બજેટમાં આવનારી ઇલેક્ટ્રિક બાઇક છે, જેનું નામ Komaki MX3 છે. 85-100 કિમીની રેન્જ આપવામાં સક્ષમ આ બાઇક 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડી શકે છે. તેને ચાર્જ કરવામાં 5 કલાકનો સમય લાગે છે અને આની એક્સ-શૉરૂમ કિંમત 95,000 રૂપિયા છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ

રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI

Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 

જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

Embed widget