શોધખોળ કરો

10 લાખ રૂપિયામાં બેસ્ટ છે આ Hatchback Car , મારૂતિ અને ટાટાની કાર સામેલ

Hatchback Car Under 10 Lakh Rupees: કાર ખરીદતી વખતે લોકો હેચબેક કારના વિકલ્પ વિશે જાણવા માંગે છે. ઉપરાંત, મધ્યમ વર્ગના પરિવારોના લોકો તેમના બજેટમાં કાર ખરીદવા માંગે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Hatchback Car Under 10 Lakh Rupees: કાર ખરીદતી વખતે લોકો હેચબેક કારના વિકલ્પ વિશે જાણવા માંગે છે. ઉપરાંત, મધ્યમ વર્ગના પરિવારોના લોકો તેમના બજેટમાં કાર ખરીદવા માંગે છે.અહીં 10 લાખ રૂપિયાની રેન્જમાં હેચબેક કારનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આમાં સિટ્રોએન અને મારુતિ સુઝુકીના વાહનોનો પણ સમાવેશ થાય છે.

2/6
આ યાદીમાં હ્યુન્ડાઈની કાર પણ સામેલ છે. Hyundai Grand i10 Nios એક હેચબેક કાર છે. આ હેચબેક CNG અને AMT બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.92 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.56 લાખ રૂપિયા સુધી જાય છે.

3/6
Citroen C3 એ મધ્યમ વર્ગની ફેમિલી રેન્જની હેચબેક કાર છે. 2024 Citroen C3 ની એક્સ-શોરૂમ કિંમત 6.16 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 8.96 લાખ રૂપિયા સુધી જાય છે.

4/6
આ યાદીમાં Tata Tiago પણ સામેલ છે. આ કારના 27 વેરિઅન્ટ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. આ કારમાં R15 ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ છે. Tata Tiagoની એક્સ-શોરૂમ કિંમત 5.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

5/6
2024ની શાનદાર હેચબેક કારની યાદીમાં રેનો ક્વિડ પણ સામેલ છે. આ કારમાં 279 લિટરની બૂટ સ્પેસ છે. Renault Kwidની એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.45 લાખ રૂપિયા કાર ઘરે લઇ જઇ શકો છો.

6/6
મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં ક્રૂઝ કંટ્રોલ, ઓટો ગિયર શિફ્ટ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલની સુવિધા છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget