શોધખોળ કરો
ગાડી કે બાઇકમાં ના કરાવ્યુ હોય આ કામ તો આજથી ફટાક દઇને આવી જશે 5000 રૂપિયાનો મેમો, જાણો શું છે
(પ્રતિકાત્મક તસવીર)
1/6

નવી દિલ્હીઃ જો તમે હાઇ સિક્યૂરિટી નંબર પ્લેટ એટલે કે HSRP લગાવ્યા વિના તમારુ બાઇક કે કાર રસ્તાં પર લઇને નીકળતા હોય તો ચેતી જાજો. કેમકે 15 એપ્રિલથી HSRP લગાવવાની છેલ્લી તારીખ જતી રહી છે. હવે જો તમે આ નોઇડામાં રહેતા હોય અને HSRP નંબર પ્લેટ લગાવ્યા વિના પડકાશો તો તમારુ 5000 રૂપિયાનુ ચલણ કપાઇ શકે છે.
2/6

જો તમે આ નોઇડામાં રહેતા હોય અને HSRP નંબર પ્લેટ લગાવ્યા વિના પડકાશો તો તમારુ 5000 રૂપિયાનુ ચલણ કપાઇ શકે છે.
Published at : 16 Apr 2021 11:13 AM (IST)
આગળ જુઓ





















