શોધખોળ કરો

Tata Nexon Facelift vs Old: વર્તમાન Tata Nexonથી કેટલી અલગ છે નવી Nexon Facelift 2023, જાણો વિગતો

ટાટા મોટર્સે તાજેતરમાં પોતાની નવી નેક્સન કાર પરથી પડદો ઉઠાવ્યો હતો. અહી તમને આ કાર વિશેની તમામ જાણકારી આપવામાં આવી છે.

ફોટોઃ ટ્વિટર

1/5

2/5
સ્ટાઇલિંગ- સ્લીક સ્ટાઇલ સાથે નવી નેક્સન હવે વધુ સ્પોર્ટી લાગે છે, તેના ફ્રન્ટ એન્ડમાં સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપને આભારી છે. ગ્રિલ અને DRLs સાથે સાથે બમ્પરની ડિઝાઇન પણ અલગ છે. સાઇડ વ્યૂમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ નવા એલોય વ્હીલ્સ 16-ઇંચના છે. રિયરમાં ફૂલ કનેક્ટેડ એલઇડી લાઇટ સેટઅપ સાથે નવો લૂક મળે છે.

3/5
અહીં સૌથી મોટો ફેરફાર ઈન્ટીરીયરમાં જોવા મળી રહ્યો છે. જેમાં નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેમજ નવા લુક સાથે સ્ટીયરીંગ વ્હીલ, ટચ કંટ્રોલ્સ અને નવું ડેશબોર્ડ છે. વર્તમાન નેક્સનમાં મોટી ટચસ્ક્રીન હતી, પરંતુ નવી કેબિનમાં તે  સિમ્પલ છતાં આધુનિક દેખાવ સાથે વધુ સારી લાગે છે. તે નવા ઇન્ટીરિયર કલર અને નવા ગિયર લીવર પણ મળે છે.  આ સિવાય ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં મોટા ફેરફારો સાથે નેવિગેશન વ્યૂના ડાયલ પર પણ એક્સટેન્ડ કરી શકાય છે

4/5
અહીં ટાટાએ તેની હરિફ કંપનીઓને ટક્કર આપવા માટે ઘણા ફેરફારો પણ કર્યા છે. અગાઉની જેમ નેક્સન પણ સારા ફીચર્સ સાથે સજ્જ હતી પરંતુ હવે તેમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી વ્યૂ કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટર પણ છે. અને સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે 6 એરબેગ્સ, 9 સ્પીકર સાથે JBL ઓડિયો સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ અને ઘણું બધું છે.

5/5
નેક્સન ટર્બો પેટ્રોલ અને ડીઝલ સાથે આપવામાં આવી છે. ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ એક મોટો ફેરફાર ટર્બો પેટ્રોલ માટે પેડલ શિફ્ટર્સ સાથે 7 સ્પીડ ડીસીટીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો

Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો

7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue:  ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget