શોધખોળ કરો

Budget Sunroof Cars: Sunroofનો શોખ હવે સસ્તામાં કરો પુરો, 10 લાખ રૂપિયાની આવતી આ કારમાં મળે છે આ ફીચર્સ

એક સમયે લક્ઝરી ફીચર ગણાતું સનરૂફ ઓટોમોબાઈલ કંપનીઓ દ્ધારા બજેટ વાહનોમાં આપવામાં આવી રહ્યું છે. જેથી વધુને વધુ ગ્રાહકો તેમનો શોખ પૂરો કરી શકે.

પ્રતિકાત્મક તસવીર

1/7
એક સમયે લક્ઝરી ફીચર ગણાતું સનરૂફ ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા બજેટ વાહનોમાં આપવામાં આવી રહ્યું છે. જેથી વધુને વધુ ગ્રાહકો તેમનો શોખ પૂરો કરી શકે.

2/7
આ યાદીમાં પહેલું નામ Tata Altrozનું છે, જે ઇલેક્ટ્રિક સનરૂફ સાથે આવનારી સૌથી સસ્તી હેચબેક કાર છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ઓફર કરે છે. જેની કિંમત રૂ.7.35 લાખથી શરૂ થાય છે.

3/7
બીજી સૌથી સસ્તી કાર SUV Hyundai Xtor છે. જેમાં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે, જે તેના SX વેરિઅન્ટમાં મળે છે. તેને એક્સ-શોરૂમ 8 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

4/7
તે પછીની કાર Hyundai i20 છે, જે Hyundaiની 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની સનરૂફ સાથેની બીજી કાર છે, જે તેના Asta વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 9.01 લાખ એક્સ-શોરૂમ છે.

5/7
ટાટા નેક્સોન તેના સેગમેન્ટમાં સનરૂફ સાથે આવનારી સૌથી સસ્તી કાર છે, જેમાં સનરૂફ ઓફર કરવામાં આવે છે. Nexonનું XM (S) વેરિઅન્ટ રૂ. 9.4 લાખની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.

6/7
ટાટાએ ઇલેક્ટ્રિક સનરૂફ સાથે  ટાટા પંચ પણ લોન્ચ કરી છે.  ટાટા પંચ ICNG રૂ.9.68 લાખની કિંમતે ઘરે લાવી શકાય છે.

7/7
ભારતમાં સનરૂફવાળી સસ્તી કાર મહિન્દ્રા XUV300 છે. કંપની તેના W6 મોડલમાં સનરૂફ આપે છે, જેને એક્સ-શોરૂમ રૂ. 10 લાખની કિંમતે ખરીદી શકાય છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget