શોધખોળ કરો

Bigg Boss 14: બિગ બોસના ઘરમાં આ કન્ટેસ્ટેન્ટ્સે મારી એન્ટ્રી, અહીં જુઓ પૂરી લિસ્ટ

1/12
 રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ની શરુઆત થઈ ગઈ છે. દરવખતની જેમ આ સીઝન પણ ધમાકેદાર થવાની છે. ત્યારે જાણો આ સીઝનમાં કોણે કોણે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી છે.

2/12
 રાહુલ વૈદ્ય: ગાયક રાહુલ વૈદ્ય ગાયન આધારિત રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની પહેલી સીઝનમાં રનર અપ રહ્યો હતો. તે ટીવી પર અનેક સંગીત કાર્યક્રમોમાં નજર આવી ચૂક્યો છે.

3/12
  પવિત્રા પુનિયા: પ્રથમવાર રિયાલિટી શો 'સ્પિલ્ટસવિલા-3' અને ફરી  'સવારે સબકે સપને... પ્રીતો', 'નાગિન-3' જેવા શોમાં નજર આવી ચૂકી છે. પુનિયા બિગ બોસની ગત સિઝનના કન્ટેસ્ટેન્ટ પારસ છાબડાની એક્સ ગર્લફ્રેન્ડ હતી.

4/12
 જાન કુમાર સાનુ: પાશ્વ ગયાક કુમાર સાનુના પુત્ર જાન પહેલેજ આ શોમાં ભાગ લેવાની પુષ્ટી સલમાન ખાને કરી દીધી હતી. જાન ગાયક પણ છે.

5/12
  સારા ગુરપાલ: શહેનાઝ ગિલ અને હિમાંશી ખુરાના બાદ પંજાબી ગાયિકા સારા ગુરપાલ કન્ટેસ્ટેન્ટ તરીકે બીગ બોસમાં પ્રવેશ કર્યો છે. સારા પહેલેથી જ ચર્ચામાં છે કારણ કે પંજાબી ગાયક તુષાક કુમારે દાવો કર્યો છે કે ગાયિકાની તેમની સાથે લગ્ન થઈ ગયા છે.

6/12
  શહજાદ દેઓલ: તે 'એસ ઓફ સ્પેસ'ની પ્રથમ સિઝનમાં ફાઈનલિસ્ટ હતો.

7/12
 નિશાંત સિંહ મલ્કાની: તેણે 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' અને રામ મિલાઈ જોડી જેવા શોનો હિસ્સો બની ચૂક્યો છે.  નિશાંતે એક્ટિંગની શરુઆત ‘મિલે જબ હમ તુમ’થી કરી હતી.જ્યારે ફિલ્મમાં 'હોરર સ્ટોરી ' સાથે કરી હતી.

8/12
 નિક્કી તંબોલી: સાઉથ સ્ટાર નિક્કીએ 'કંચના -3' તિપ્પારા મીસમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

9/12
 એઝાઝ ખાન:  હૈદરાબાદમાં જન્મેલા એઝાઝ ખાન અનેક ટીવી સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેણે તનુ વેડ્સ મનુ, જિલા ગાઝિયાબાદ અને તનુ વેડ્સ મનુ રિટર્ન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

10/12
 જસ્મીન ભસીન: ટશન એ ઈશ્ક શો થી  એક્ટિંગની શરૂઆત કરી અને 'દિલ સે દિલ તક'માં ટેની ભાનુશાળી તરીકે પોતાના રોલ સાથે પ્રસિદ્ધી મેળવી. બિગ બોસ 13માં એક ગેસ્ટ તરીકે આવી હતી.

11/12
 રૂબિના દિલાઈક: ટીવી એક્ટ્રેસ અને અભિનવની પત્ની રૂબિકા 'છોટી બહુ' , શક્તિ: અસ્તિત્વ કે અહેસા કી, દેવો કે દેવ મહાદેવ અને જીની ઔર જુજુ જેવામાં નજર આવી ચૂકી છે.

12/12
ટીવી અભિનેતા અભિનવ શુક્લાએ 'જાને ક્યા બાત હુઈ', 'છોટી બહુ' અને 'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવા અનેક શોમાં કામ કર્યું છે.  તે શોમાં પત્ની તથા અભિનેત્રી રૂબિના દિલાઈક સાથે સામેલ થયો છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget