શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાં કેટલી છે ભારતીય રુપિયાની વેલ્યૂ, અહીં 10000 રુપિયા કેટલા થઈ જશે ?
Indian Rupee Value in New Zealand: તમે ન્યુઝીલેન્ડની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો વિદેશમાં ભારતીય રૂપિયાની કિંમત કેટલી છે તે જાણવું મદદરૂપ થશે. જાણીએ કે ન્યુઝીલેન્ડમાં ભારતના ₹10,000 કેટલા થશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

આજના એક્સચેંજ દર મુજબ, એક ભારતીય રૂપિયો આશરે 0.0192 ન્યુઝીલેન્ડ ડોલર બરાબર છે. આનો અર્થ એ કે રૂપિયો ન્યુઝીલેન્ડ ડોલર કરતા નોંધપાત્ર રીતે નબળો છે.
2/6

હાલના રેટ પર ₹10,000 લગભગ 191.65 ન્યુઝીલેન્ડ ડોલર બરાબર થાય છે. તમને જણાવી દઈએ કે આ રકમ ન્યુઝીલેન્ડમાં થોડા દિવસ માટે કરિયાણા, સ્થાનિક પરિવહન અથવા સામાન્ય હોટેલ રોકાણ માટે પૂરતી હોઈ શકે છે, પરંતુ વૈભવી ખર્ચ માટે નહીં.
Published at : 23 Dec 2025 07:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















