શોધખોળ કરો

સરકારી નોકરી: કેન્દ્રીય મંત્રાલયમાં નોકરી કરવાની તક, ધોરણ 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો વિગતો

Sarkari Naukri: કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 12મું પાસ માટે સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે અરજી 26 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અરજી SSCની વેબસાઇટ પર જઈને કરવાની છે.

Sarkari Naukri: કર્મચારી પસંદગી આયોગ (SSC)એ સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રુપ ડીના પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી શરૂ થઈ ગઈ છે.

1/5
ઓનલાઇન અરજી SSCની વેબસાઇટ પર જઈને 24 ઓગસ્ટ સુધી કરવાની છે. જાહેરાત અનુસાર સ્ટેનોગ્રાફર પદો પર 2006 ખાલી જગ્યાઓ છે. સ્ટેનોગ્રાફરની ભરતીઓ વિવિધ મંત્રાલયો, વિભાગો, સંગઠનોમાં થશે.

2/5
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી પદો માટે ઉમેદવારો 12મું પાસ હોવા જોઈએ. ગ્રેડ સી માટે ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જ્યારે સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી પદ માટે ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

3/5
ઓનલાઇન અરજી 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી. ઓનલાઇન ફી ચુકવણીની છેલ્લી તારીખ   18 ઓગસ્ટ. અરજી ફોર્મમાં સુધારાની તારીખ   27 અને 28 ઓગસ્ટ. કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું શેડ્યૂલ   ઓક્ટોબર નવેમ્બર 2024

4/5
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી પદો પર પસંદગીની પ્રક્રિયાના બે તબક્કા છે. તબક્કો 1માં કમ્પ્યુટર આધારિત ઓનલાઇન પરીક્ષા થશે. આ પરીક્ષામાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.

5/5
આમાં પૂછવામાં આવનારા પ્રશ્નો સામાન્ય બુદ્ધિમત્તા અને તર્કશક્તિ, અંગ્રેજી ભાષા અને સામાન્ય જાગૃતિ સંબંધિત હશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા પછી કૌશલ્ય કસોટી થશે. આમાં સ્ટેનોગ્રાફી અને ટાઇપિંગ ટેસ્ટ થશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget