શોધખોળ કરો
Bank Jobs 2024: બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, તરત જ કરો અરજી
Bank of Baroda Jobs 2024: જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડા (BOB) દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ABPLIVE_AI
1/6

Bank of Baroda Jobs 2024: જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડા (BOB) દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ બેન્કમાં 160 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
2/6

આ ભરતી અભિયાન દ્વારા બેન્ક ઓફ બરોડામાં કુલ 168 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં રિલેશનશિપ મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, સિનિયર મેનેજર અને અન્ય પોસ્ટનો સમાવેશ થાય છે.
Published at : 11 Jul 2024 01:54 PM (IST)
આગળ જુઓ





















