શોધખોળ કરો
નોકરી જોઈએ છે? આજે જ શીખો આ 4 AI સ્કીલ્સ, શરૂઆતમાં જ મળશે 35% વધુ પગાર!
કંપનીઓ હવે માત્ર ડિગ્રી નહીં, પણ સ્માર્ટ વર્ક જુએ છે; AI ટૂલ્સ જાણતા ફ્રેશર્સને 15 થી 35% વધુ પગાર આપી રહી છે કંપનીઓ.
જો તમે કોલેજનો અભ્યાસ પૂરો કરીને તમારી પહેલી નોકરી શોધી રહ્યા છો, તો એક વાત ખાસ સમજી લેજો કે હવે માત્ર સારી ડિગ્રી હોવી પૂરતી નથી. આજના સમયમાં કંપનીઓ એવા ફ્રેશર્સને હાથોહાથ લઈ રહી છે, જેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો અસરકારક ઉપયોગ કરતા આવડતો હોય. તાજેતરના રિપોર્ટ્સનું માનીએ તો, સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં AI સ્કીલ્સ ધરાવતા ઉમેદવારોને નોકરીની વધુ તકો અને ઘણું મોટું સેલરી પેકેજ મળી રહ્યું છે.
Published at : 29 Jul 2026 05:35 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























