શોધખોળ કરો
Bank Jobs 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી 3000 પદ પર ભરતી, ગ્રેજ્યુએટ કરી શકશે અરજી
Central Bank Of India: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 3 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/7

Central Bank Of India: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 3 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ.
2/7

હવે ફરી એકવાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એપ્રેન્ટિસના પદ પર લાયક ઉમેદવારોની નિમણૂક માટે રજિસ્ટ્રેશન લિંક ઓપન કરી દીધી છે. હવે તમે 17મી જૂન સુધી અરજી કરી શકો છો.
Published at : 09 Jun 2024 05:10 PM (IST)
આગળ જુઓ