શોધખોળ કરો

GATE 2026 માટે અરજીની થઈ શરૂઆત, આ વખતે વિષયોમાં પણ થયો ફેરફાર, આ રીતે કરો અરજી

GATE 2026: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટી આજથી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2026 માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
GATE 2026: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટી આજથી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2026 માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. પરીક્ષામાં બેસવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર પોર્ટલ, gate2026.iitg.ac.in દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકે છે.

2/5
ગેટ 2026 પરીક્ષા માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ gate2026.iitg.ac.in ની મુલાકાત લો. આ પછી હોમપેજ પર એપ્લિકેશન પોર્ટલ લિંક પર ક્લિક કરો. હવે જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો. આ પછી હવે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. ભવિષ્યના સંદર્ભ માટે તેને ડાઉનલોડ કરો.

3/5
અરજી પ્રક્રિયા 28 ઓગસ્ટ, 2025થી શરૂ થાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ (લેટ ફી વગર) 26 સપ્ટેમ્બર, 2025 છે. લેટ ફી સાથે છેલ્લી તારીખ 9 ઓક્ટોબર, 2025 છે.  7, 8, 14 અને 15 ફેબ્રુઆરી, 2026 પરીક્ષા લેવામાં આવશે. જ્યારે પરિણામ 19 માર્ચ, 2026 રોજ જાહેર કરાશે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં છે અથવા જેમણે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, આર્કિટેક્ચર, વિજ્ઞાન, વાણિજ્ય, કલા અથવા માનવતા જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા માન્ય ડિગ્રી પૂર્ણ કરી છે તેઓ અરજી કરવા પાત્ર છે.

4/5
નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે GATE ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસિંગ સિસ્ટમ (GOAPS) દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોને છેલ્લી ઘડીની સમસ્યાઓ ટાળવા માટે સમયમર્યાદા પહેલાં તેમની અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે GATE પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂચના અનુસાર, એન્જિનિયરિંગ સાયન્સ (XE-I) કેટેગરી હેઠળ પરીક્ષામાં એનર્જી સાયન્સ (XE-I) પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે GATE પેપરની કુલ સંખ્યા 30 થઈ ગઈ છે.

5/5
બાયોમેડિકલ એન્જિનિયરિંગ (BM), પર્યાવરણીય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ (ES), માનવતા અને સામાજિક વિજ્ઞાન (XH), જીઓમેટિક્સ એન્જિનિયરિંગ (GE), ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (DA), અને નેવલ આર્કિટેક્ચર અને મરીન એન્જિનિયરિંગ (NM) એ કેટલાક પેપર છે જેનો છેલ્લા પાંચ વર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

Embed widget