શોધખોળ કરો
GSEB HSC Result 2023: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, જાણો તમામ આંકડાકીય માહિતી
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થયું છે.
ધો. 12 સામાન્ય પ્રહાવનું પરિણામ જાહેર
1/9

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.
2/9

જોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે.
Published at : 31 May 2023 11:17 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















