શોધખોળ કરો

ગ્રેજ્યુએટ્સ માટે LIC માં નોકરી કરવાની શાનદાર તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેટલો મળશે પગાર

Jobs 2024: ભારતીય જીવન વીમા નિગમ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. કોણ અરજી કરી શકે છે, અરજીની છેલ્લી તારીખ શું છે, જાણો આવી મહત્વપૂર્ણ વિગતો.

LIC HFL Recruitment 2024: LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની 200 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આજથી એટલે કે 25મી જુલાઈથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

1/6
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024 છે.

2/6
અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ.

3/6
વય મર્યાદા 21 થી 28 વર્ષ છે. અન્ય પાત્રતા સંબંધિત માહિતી માટે વેબસાઇટ તપાસો.

4/6
પસંદગી બે તબક્કાની પરીક્ષા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં પાસ થનારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. બંને તબક્કા પસાર કર્યા પછી જ પસંદગી આખરી થશે.

5/6
અરજી ફી તમામ ઉમેદવારો માટે સમાન છે અને રૂ 800 વત્તા 18 ટકા જીએસટી છે. અરજી કરવા માટે, lichousing.com ની મુલાકાત લો.

6/6
જો સિલેક્ટ થશે તો જે શહેરમાં પોસ્ટિંગ થશે તે પ્રમાણે પગાર થશે. આ દર મહિને 32 હજારથી 35 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget