શોધખોળ કરો

Jobs 2024: લાખોમાં જોઇએ છે પગાર તો આજે જ અહી કરો અરજી, આ છે છેલ્લી તારીખ

NHAI Recruitment 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માં જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે.

ABPLIVE AI

1/6
NHAI Recruitment 2024:  નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માં જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NHAI nhai.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

2/6
આ ભરતી અભિયાન NHAI માં કુલ 60 જગ્યાઓ પર ભરતી કરશે. અભિયાન દ્વારા જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે.

3/6
અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

4/6
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે. ઉમેદવારોને 67 હજાર 700 રૂપિયાથી લઈને 2 લાખ 15 હજાર 900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

5/6
ઉમેદવારોએ ભરેલા અરજીપત્રોની પ્રિન્ટ આઉટ લઈને DGM (HR/Admin.) – III, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પ્લોટ નંબર G5 અને 6, Sector-10, દ્વારકા, નવી દિલ્હી – 110075 ને મોકલવાની રહેશે.

6/6
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર છે. જ્યારે આ ભરતીની હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget