શોધખોળ કરો
Railway Jobs 2023: ભારતીય રેલ્વેમાં ભરતી બહાર પડી, જાણો વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફીની વિગતો
SECR Recruitment 2023: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 40 થી વધુ જગ્યાઓ માટે ભરતી છે. જેના માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને તરત જ અરજી કરવી જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

SECR Jobs 2023: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ SECR સ્પોર્ટ્સ ક્વોટા હેઠળની જગ્યાઓ ભરશે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકે છે.
2/6

ખાલી જગ્યાની વિગતો: આ ભરતી દ્વારા રેલવેમાં કુલ 46 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 09 Nov 2023 07:31 AM (IST)
આગળ જુઓ





















