શોધખોળ કરો
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Recruitment : સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે NCERT માં નોકરી મેળવવાની સારી તક છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ બિન-શિક્ષણ પદો પર ભરતી બહાર પાડી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

NCERT Recruitment 2025 Notification: સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે NCERT માં નોકરી મેળવવાની સારી તક છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ બિન-શિક્ષણ પદો પર ભરતી માટે 2025નું સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સૂચનાની તારીખથી 21 દિવસની અંદર ફોર્મ ભરી શકે છે.
2/5

વાસ્તવમાં NCERT એ 17 ડિસેમ્બર, 2025ના રોજ નોન-ટીચિંગ પદો પર ભરતી માટે ટૂંકી સૂચના જાહેર કરી હતી. NCERT એ વિવિધ બિન-શૈક્ષણિક પદો માટે અરજીઓ મંગાવતી એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઉમેદવારો નોટિફિકેશનની તારીખથી 21 દિવસની અંદર અરજી કરી શકે છે. આનો અર્થ એ કે અરજી પ્રક્રિયા 8 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે.
Published at : 22 Dec 2025 12:27 PM (IST)
આગળ જુઓ
Advertisement




















