શોધખોળ કરો

RRB Technician Bharti 2026: ITI કરનારાઓ માટે રેલવેમાં બહાર પડી ભરતી, આ તારીખ સુધી કરો અરજી

રેલવેમાં ટેકનિશિયન બનવાની સુવર્ણ તક આવી ગઈ છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ 6,565 ટેકનિશિયન પદો પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા 30 જૂન, 2026 થી શરૂ થશે.

રેલવેમાં ટેકનિશિયન બનવાની સુવર્ણ તક આવી ગઈ છે

1/6
રેલવેમાં ટેકનિશિયન બનવાની સુવર્ણ તક આવી ગઈ છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ 6,565 ટેકનિશિયન પદો પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા 30 જૂન, 2026 થી શરૂ થશે. ઉમેદવારો આ ભરતી માટે 29 જુલાઈ, 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ચાલો સંપૂર્ણ વિગતો જાણીએ...

2/6
આ પદો માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. તેમની પાસે સંબંધિત ટ્રેડમાં NCVT અથવા SCVT-થી માન્યતા પ્રાપ્ત ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. જે ઉમેદવારો પાસે Act Apprenticeship Certificate ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે. ટેકનિશિયન ગ્રેડ-I (સિગ્નલ) પદો માટે કેટલાકને સંબંધિત એન્જિનિયરિંગ શાખામાં ડિગ્રી અથવા ડિપ્લોમાની જરૂર હોય છે.

3/6
ટેકનિશિયન ગ્રેડ-I (સિગ્નલ) પદ માટે ઉમેદવારોની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ટેકનિશિયન ગ્રેડ-III માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ છે. અનામત શ્રેણીઓના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટ મળશે.

4/6
ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ કમ્પ્યુટર આધારિત કસોટી (CBT) લેવામાં આવશે. સફળ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતિમ તબક્કો તબીબી તપાસ હશે. જે ઉમેદવારો સફળતાપૂર્વક બધા તબક્કા પૂર્ણ કરશે તેમની નિમણૂક કરવામાં આવશે.

5/6
ટેકનિશિયન ગ્રેડ-I (સિગ્નલ) પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 7મા પગાર પંચના પગાર સ્તર 5 હેઠળ દર મહિને 29,200 રૂપિયાનો મૂળ પગાર મળશે. ટેકનિશિયન ગ્રેડ-III પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પગાર સ્તર 2 હેઠળ દર મહિને ₹19,900 નો પ્રારંભિક બેસિક સેલેરી મળશે. બેસિક સેલેરી ઉપરાંત, કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), પરિવહન ભથ્થું (TA), પેન્શન, રેલ્વે મુસાફરી સુવિધા અને તબીબી લાભો પણ મળશે.

6/6
ઉમેદવારોએ પહેલા સત્તાવાર RRB વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવું જોઈએ. પછી સંબંધિત CEN અને રેલ્વે ઝોન પસંદ કરો. અરજી ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ઓનલાઈન ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ રાખો. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરી શકે છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી,  છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget