શોધખોળ કરો
UPSC એ જાહેર કર્યુ સિવિલ સેવા પરીક્ષાનું સ્કોરકાર્ડ, જુઓ અહીંયા
UPSC Scorecard 2023: UPSC દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષાનું સ્કોરકાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જેને ઉમેદવારો સત્તાવાર સાઈટ પર જોઈ શકે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસિસ (CSE) 2023 નંબરો બહાર પાડવામાં આવ્યા છે. કમિશને ભલામણ કરેલ ઉમેદવારોની સંખ્યા જાહેર કરી છે.
1/5

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ (CSE) 2023 નંબરો બહાર પાડવામાં આવ્યા છે. કમિશને ભલામણ કરેલ ઉમેદવારોની સંખ્યા જાહેર કરી છે.
2/5

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લઈને UPSC CSE ફાઇનલ પરિણામ 2023 અને UPSC CSE કટ-ઓફ માર્કસ ચકાસી શકે છે.
Published at : 19 Apr 2024 05:07 PM (IST)
આગળ જુઓ





















