શોધખોળ કરો
Payal Rohatgi Wedding: ગ્રીન ચોલીમાં પાયલ રોહતગીનો બ્રાઇડલ ગ્લૉ, આજે સંગ્રામ સિંહ સાથે લેશે સાત ફેરા........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/00f4074356c5daff1c978e126504e5471657342990_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Payal Rohatgi Wedding: બૉલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) હવે બસ થોડાક કલાકોમાં જ હંમેશા માટે પોતાના પ્રેમી સાથે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. પાયલ રોહતગી પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ (Sangram Singh)ની થઇ જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/5887ed2ca26afba6d61e85b1cf94c38c8dbb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Payal Rohatgi Wedding: બૉલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) હવે બસ થોડાક કલાકોમાં જ હંમેશા માટે પોતાના પ્રેમી સાથે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. પાયલ રોહતગી પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ (Sangram Singh)ની થઇ જશે.
2/8
![પાયલ રોહતગી પોતાના લગ્ની દરેક મૉમેન્ટને એન્જૉય કરી રહી છે. જેમ કે તેને કહ્યું હતુ કે તે પોતાના લગ્નને બહુજ એન્જૉય કરશે અને એવુ જોવા પણ મળી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/cd9e9c23cecec519bd630c341dc3d4098470f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાયલ રોહતગી પોતાના લગ્ની દરેક મૉમેન્ટને એન્જૉય કરી રહી છે. જેમ કે તેને કહ્યું હતુ કે તે પોતાના લગ્નને બહુજ એન્જૉય કરશે અને એવુ જોવા પણ મળી રહ્યું છે.
3/8
![પહેલાવાન સંગ્રામ સિંહની સાથે લગ્ન પહેલા પાયલ રોહતગીએ પોતાનો ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે થનારી દુલ્હનના રૂપમાં કમાલ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/b826418c25e7bb62276a115438cd92505b2e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલાવાન સંગ્રામ સિંહની સાથે લગ્ન પહેલા પાયલ રોહતગીએ પોતાનો ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે થનારી દુલ્હનના રૂપમાં કમાલ લાગી રહી છે.
4/8
![થનારી દુલ્હન પાયલ રોહતગીએ ગ્રીન કલરમાં ચોલી પહેરેલી છે, તેના આઉટફિટમાં એક બનારસી સ્ટાઇલ સ્કર્ટ અને ભારે એમ્બ્રોઇડરી બ્લાઉઝ હતુ, અને એક દુપટ્ટો સાઇડમાં સ્ટાઇલ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/a15851155b7f08da4b551fde64bf69eb0039b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થનારી દુલ્હન પાયલ રોહતગીએ ગ્રીન કલરમાં ચોલી પહેરેલી છે, તેના આઉટફિટમાં એક બનારસી સ્ટાઇલ સ્કર્ટ અને ભારે એમ્બ્રોઇડરી બ્લાઉઝ હતુ, અને એક દુપટ્ટો સાઇડમાં સ્ટાઇલ કરવામાં આવ્યો હતો.
5/8
![આની સાથે જ તેને સ્ટૉન જડિત જ્વેલરી કેરી કરી હતી, નેકલેસની સાથે તેને મેચિંગ ઇયરરિંગ્સ પહેરેલી હતી, અને એક હાથમાં એક કડુ પહેરેલુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/76a124da5086e9a0b67c677ed80420719a254.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ તેને સ્ટૉન જડિત જ્વેલરી કેરી કરી હતી, નેકલેસની સાથે તેને મેચિંગ ઇયરરિંગ્સ પહેરેલી હતી, અને એક હાથમાં એક કડુ પહેરેલુ હતુ.
6/8
![મેકઅપ માટે પાયલ રોહતગીએ બ્રાઉન શેડ લિપસ્ટિક, લાઇટ બ્લશ ચીક્સ અને ડિફાઇન્ડ આઇઝને પસંદ કરવામાં આવી હતી, જ્યારે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/f146eeffd2186350c384332bd2dfd91a706e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેકઅપ માટે પાયલ રોહતગીએ બ્રાઉન શેડ લિપસ્ટિક, લાઇટ બ્લશ ચીક્સ અને ડિફાઇન્ડ આઇઝને પસંદ કરવામાં આવી હતી, જ્યારે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતા.
7/8
![એ કહેવુ ખોટુ ગણાશે કે તે પોતાના ઓવરઓલ લૂકમાં ખુબ સ્ટનિંગ લાગી રહી હતી. આ તસવીરો તેની મહેંદી સેરેમનીની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/3cc70a125261720263e5561c58ee0a2f5d06a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એ કહેવુ ખોટુ ગણાશે કે તે પોતાના ઓવરઓલ લૂકમાં ખુબ સ્ટનિંગ લાગી રહી હતી. આ તસવીરો તેની મહેંદી સેરેમનીની છે.
8/8
![પાયલ રોહતગી પોતાના પ્રેમ સંગ્રામ સિંહને લગભગ 12 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. છેવટે 12 વર્ષો બાદ બન્ને હંમેશા માટે એકબીજાના થવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/5b834100dfac7421d259f667480accc68d180.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાયલ રોહતગી પોતાના પ્રેમ સંગ્રામ સિંહને લગભગ 12 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. છેવટે 12 વર્ષો બાદ બન્ને હંમેશા માટે એકબીજાના થવાના છે.
Published at : 09 Jul 2022 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)