શોધખોળ કરો
Advertisement

lust stories 2 જ નહી આ OTT પર આ વેબ સીરિઝમાં પણ છે ખૂબ જ બોલ્ડ સીન
Web Series To Watch Alone: આ દિવસોમાં બોલ્ડ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે OTT પર આવી બીજી ઘણી વેબ સીરિઝ છે જેમાં ખૂબ જ બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

Web Series To Watch Alone: આ દિવસોમાં ઈન્ટીમેટ અને બોલ્ડ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે OTT પર આવી બીજી ઘણી વેબ સીરિઝ છે જેમાં ખૂબ જ બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.
2/9

મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સીરિઝમાં લસ્ટ અને ઇન્ટીમેન્ટથી ભરેલી ચાર વાર્તાઓ છે. જેમાં તમન્ના ભાટિયા, કાજોલ, મૃણાલ ઠાકુર અને નીના ગુપ્તા જેવી અભિનેત્રીઓ મહત્વની ભૂમિકામાં છે.
3/9

'ફુહ સે ફેન્ટસી'ની ઘણી સીઝન છે અને દરેક સીઝનમાં 9 એપિસોડ હોય છે. આ વેબ સિરીઝ Voot પર જોઈ શકાશે.
4/9

ઇન્ટિમેટ અને બોલ્ડ સીન્સથી ભરપૂર સિરીઝ 'ગંદી બાત' Jio સિનેમા પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝની 7 સીઝન છે.
5/9

અંશુમન ઝા સ્ટારર 'મસ્તરામ' એમએક્સ પ્લેયર પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝ એક એડલ્ટ નોવેલિસ્ટની વાર્તા છે.
6/9

ઉલ્લુ એપ પર ઉપલબ્ધ વેબ સીરીઝ 'ચરમસુખ' એક બોલ્ડ વેબ સીરીઝ છે. તેની પણ ઘણી સીરિઝ આવી ચૂકી છે
7/9

શમા સિકંદરની વેબ સિરીઝ 'માયા' એક ઈન્ટિમેટ સિરીઝ છે. આ ALT બાલાજી પર જોઈ શકાય છે.
8/9

બોલ્ડનેસ સાથે સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ 'મિની'ની 3 સીઝન છે. આ MX Player પર જોઈ શકાય છે.
9/9

'XXX અનસેન્સર્ડ' પણ ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ છે જે ALT બાલાજી પર જોઈ શકાય છે.
Published at : 03 Jul 2023 08:00 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Web Series ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live OTT Lust Stories 2 Indian Web Seriesવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
