શોધખોળ કરો
Rani Chatterjee Photos: ભોજપુરી એક્ટ્રેસના જીમ લૂકની ઈંટરનેટ પર ચર્ચા, જુઓ ફોટો
રાની ચેટર્જી
1/5

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી (Rani Chatterjee) હાલ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. રાની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાના કામની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. રાની પોતાના જીમ વર્કઆઉટ રૂટીનના વીડિયો અને તસવીરો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફિટનેસ ફ્રીક રાનીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.
2/5

આ તસવીરો રાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે યલો અને બ્લેક જીમવેરમાં જોવા મળી રહી છે.
3/5

હંમેશાની જેમ આ ફોટોમાં પણ રાની ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો શેર કરતાં રાનીએ લખ્યું, હું પરસેવો નથી વળથો, હું ચમકું છું...
4/5

આ પહેલા રાનીએ આ તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, ખરાબ સમય પછી સારો સમય આવે છે..તેથી મહેનતથી પીછેહઠ ન કરો.
5/5

તમને જણાવી દઈએ કે રાની તેના વર્કઆઉટને ખૂબ એન્જોય કરે છે. આ જ કારણ છે કે તેણે પોતાના શરીરને પહેલાં કરતાં એકદમ ફિટ બનાવી લીધું છે.
Published at : 12 Apr 2022 04:06 PM (IST)
આગળ જુઓ
Advertisement