શોધખોળ કરો
Sahar Afsha Wedding : ભોજપુરી ફિલ્મો છોડ્યા બાદ સહર અફશાએ નિકાહ કર્યા
ભોજપુરી ક્વીન સહર અફશાએ ઇસ્લામના રસ્તે ચાલવા માટે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. ગ્લેમર વર્લ્ડ છોડ્યા પછી તરત જ સહર અફશાએ અરિઝ શેખ સાથે લગ્ન કર્યા હતા.
ફાઇલ તસવીર
1/8

ભોજપુરી ક્વીન સહર અફશાએ ઇસ્લામના રસ્તે ચાલવા માટે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. ગ્લેમર વર્લ્ડ છોડ્યા પછી તરત જ સહર અફશાએ અરિઝ શેખ સાથે લગ્ન કર્યા હતા.
2/8

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 12 Dec 2022 02:41 PM (IST)
Tags :
Sahar Afsha Marriage Lookઆગળ જુઓ