શોધખોળ કરો
એક્ટ્રેસ અદા શર્માની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી, જુઓ બોલ્ડ Photos
તસવીર અદા શર્મા ઈન્સ્ટાગ્રામ
1/6
![મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોજ આપ્યા છે. ચાહકો પણ અદાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોજ આપ્યા છે. ચાહકો પણ અદાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
2/6
![એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.
3/6
![એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
4/6
![અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં વાયરલ થઈ છે.
5/6
![ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
6/6
![(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 May 2022 07:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)