શોધખોળ કરો
Alaya F: બ્લેક જમ્પસ્યૂટમાં અલાયા એફનો કાતિલ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
Alaya F Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

અલાયા ફર્નિચરવાલા
1/8

Alaya F Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/8

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી આલિયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.
3/8

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
4/8

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
5/8

અભિનેત્રી અલાયા એફએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
6/8

અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
7/8

અલાયાનો જન્મ અને શિક્ષણ મુંબઈમાં પારસી પરિવારમાં થયું હતું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે.
8/8

આ ફોટોઝમાં અલાયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે અને તેના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.
Published at : 16 Sep 2023 08:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
