શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
![Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/074aa61054e367d390ff014b1f3a9b84171026136059878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા
1/8
![એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. રેડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/6a5267f2c33e0d1020ceb36123a691e1aefac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. રેડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.
2/8
![ઈશા રબ્બા નવા ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/5588769be96830c827e22b3ae6227e0a7e12c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા નવા ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
3/8
![રેડ કલરના ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/fdf001bfb56924a957485ca0e169aa04ff194.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેડ કલરના ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
![ઈશા રબ્બા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ચાહકો માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/66fb0457449b689629ed6c21646f77bd1c114.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ચાહકો માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે.
5/8
![આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/5a028db8aaccc6fdf6b637105aa0773e9406d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.
6/8
!['Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/d478db31582594d403ba5f44e9adede41b3c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
7/8
![2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/737f0f2b80efc48e4e5ebb98a098f6eee754f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
8/8
![(તમામ તસવીરો ઈશા રબ્બા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/12/a1e5e86ade84f99996a386ab824fc65eeebb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ઈશા રબ્બા ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Mar 2024 10:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)