અલી અવરામ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તેને બૉલ્ડ તસવીરો શેર કરતા ઘણીવાર જોવામાં આવી છે.
2/6
અલી અવરામ ફિલ્મ મલંગમાં છેલ્લીવાર દેખાઇ હતી, તેને બૉલીવુડ ઉપરાંત તામિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
3/6
માલદીવમાં વેકેશન એન્જૉય કરતા તેને એક તસવીર શેર કરી છે, જેમાં તે ચેસ બોર્ડ પર ઉભી રહીને પૉઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરને શેર કરતા તેને કેપ્શન આપ્યુ 'વાના પ્લે?'
4/6
બીજી એક તસવીર પણ તેને શેર કરી છે, જેમાં તે તે બીચ સાઇડ પર દેખાઇ રહી છે, તેનો આ લૂક તેના ફોલોઅર્સને ખુબ ગમી રહ્યો છે.
5/6
અલી અવરામે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પેન્ટિંગ કરતી દેખાઇ રહી છે, તેના ફોલોઅર્સને આ તસવીર ખુબ પસંદ આવી છે.
6/6
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અલી અવરામે સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો માલદીવની છે. ખરેખરમાં માલદીવમાં આજકાલ અભિનેત્રી રજાઓ ગાળી રહી છે.