શોધખોળ કરો
Monalisa: સાડીમાં ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ તસવીરો શેર કરી ચાહકોને બનાવ્યા દિવાના
Monalisa: સાડીમાં ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ તસવીરો શેર કરી ચાહકોને બનાવ્યા દિવાના
મોનાલિસા
1/7

ભોજપૂરી અભિનેત્રી મોનાલિસા ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
2/7

અભિનેત્રી મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 09 Jan 2024 08:14 PM (IST)
આગળ જુઓ