શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘બેકાબૂ’ અભિનેત્રી પ્રિયા બેનર્જીનો હોટ બિકિની અંદાજ વાયરલ, જુઓ તસવીરો
મુંબઇઃ એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં છે. બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
અભિનેત્રી પ્રિયા બેનર્જી
1/5
![મુંબઇઃ એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં છે. બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં છે. બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
2/5
![વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.
3/5
![રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
4/5
![કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.
5/5
![આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે.
Published at : 25 Jul 2022 11:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)