શોધખોળ કરો
Shobhitta Rana: વ્હાઈટ શર્ટમાં શોભિતા રાણાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
Shobhitta Rana: વ્હાઈટ શર્ટમાં શોભિતા રાણાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
શોભિતા રાણા
1/7

તમિલ, તેલુગુની સાથે-સાથે બોલિવૂડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવનાર અભિનેત્રી શોભિતા રાણા ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રી વ્હાઈટ શર્ટમાં કરાવેલા ફોટોશૂટને લઈ ચર્ચામાં છે.
2/7

શોભિતા રાણાએ વ્હાઈટ શર્ટમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 28 Jan 2025 10:57 PM (IST)
આગળ જુઓ





















