Amyra Dastur Photos: અભિનેત્રી અમાયરા દસ્તુરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી તેનો અદભૂત ગ્લેમરસ લુક જોવા મળી રહી છે.
2/8
બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. અમાયરા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
3/8
અમાયરા દસ્તુરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/8
આ તસવીરોમાં અમાયરા ચમકતી બ્લુ કલરનો વનપીસ પહેરેલી જોવા મળી રહી છે.
5/8
ઉપર શેર કરેલી અમાયરાની આ તસવીરો ગુરુવારે GQ બેસ્ટ ડ્રેસ્ડ 2022ના લુકની છે.
6/8
અમાયરાનાં ચાહકોની યાદી ઘણી લાંબી છે. આ જ કારણ છે કે અભિનેત્રીની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
7/8
અમાયરા પોતે પણ ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
8/8
અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટો વીડિયો શેર કરતી રહે છે.