શોધખોળ કરો
IIFA 2022: અનન્યા પાડેનો આ લૂક જોઈને તમને ડિઝની પ્રિન્સેસની યાદ આવી જશે
અનન્યા પાંડે
1/7

IIFAની ધૂમ બોલીવુડના મોટા ભાગના સ્ટાર્સના ચહેરા પર જોવા મળી રહી છે. આ રંગીન નાઈટમાં દરેક અભિનેત્રીઓ પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે.
2/7

અનન્યા પાંડે પોતાના આઈફા લુકથી દરેકની નજર પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે.
Published at : 04 Jun 2022 03:41 PM (IST)
આગળ જુઓ




















