શોધખોળ કરો
Neha Malik Photos: ભોજપુરી એક્ટ્રેસ Neha Malik ની બાથટબ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
1/5

Neha Malik Photos:ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની બોલ્ડ કોસ્ટાર નેહા મલિક (Neha Malik)આ દિવસોમાં માલદીવ(Maldives)માં વેકેશન માણી રહી છે. નેહાએ ત્યાંની કેટલીક તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે બાથરોબમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નેહાની આ તસવીરોએ સોશિયલ મીડિયા (Social Media) પર ખળભળાટ મચાવી દીધો છે. તમે પણ આ પર એક નજર નાખો......
2/5

વાસ્તવમાં નેહા મલિક પંજાબી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે ઘણા મ્યુઝિક આલ્બમમાં તેના ડાન્સ મૂવ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.
Published at : 19 Feb 2022 03:55 PM (IST)
આગળ જુઓ





















