શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Raai Laxmi Photo: Beach lookમાં કહેર વર્તાવે છે રાય લક્ષ્મી, તસવીરો પરથી નજર નહીં હટે
Raai Laxmi Photo: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે. અહીં જુઓ અભિનેત્રી રાય લક્ષ્મીની બિચ લુકની તસવીરો.
![Raai Laxmi Photo: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે. અહીં જુઓ અભિનેત્રી રાય લક્ષ્મીની બિચ લુકની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/a60180d9a6d4d538a1545fa3964d546a1680336398952397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મી
1/8
![Raai Laxmi Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે. અહીં જુઓ અભિનેત્રી રાય લક્ષ્મીની બિચ લુકની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/13f07ea67bac5ee14137f352df9a252a5766c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raai Laxmi Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે. અહીં જુઓ અભિનેત્રી રાય લક્ષ્મીની બિચ લુકની તસવીરો.
2/8
![સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/620e4c6ae247c51d168a7e5cc7186cee5cef3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
3/8
![અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/82e9eca124a805c58b674cf05b3d6c74512ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.
4/8
![આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/3f0929445e1ba2d6866775f629ef7238056a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
5/8
![રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી. જે બાદ ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/3fdd2c63d264eec148a252bb95d40a581859f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી. જે બાદ ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
6/8
![જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે રાય લક્ષ્મીએ પોતાની બિકીની તસવીરથી ચાહકોને ઘાયલ કર્યા હોય. આ પહેલા પણ અભિનેત્રી રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/1ab4ac822695ef14c5837592afe51158ee25e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે રાય લક્ષ્મીએ પોતાની બિકીની તસવીરથી ચાહકોને ઘાયલ કર્યા હોય. આ પહેલા પણ અભિનેત્રી રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે.
7/8
![અભિનેત્રી રાય લક્ષ્મીએ હાલમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/4535d132646c15ef17ca1e40f9506befed16e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી રાય લક્ષ્મીએ હાલમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર શેર કરી છે.
8/8
![આ તસવીરમાં અભિનેત્રીની સુંદરતા પરથી ચાહકોની નજર હટતી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/57bc80f4174e81e218020d83320056cec59f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં અભિનેત્રીની સુંદરતા પરથી ચાહકોની નજર હટતી નથી.
Published at : 01 Apr 2023 01:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)