શોધખોળ કરો
Shweta Tiwari Photo: બ્લેક સાડીમાં અપ્સરા લાગી શ્વેતા સિવારી, ફેન્સે હાર્ટ ઈમોજીનો કર્યો વરસાદ
Shweta Tiwari Photo: આ દિવસોમાં શ્વેતા તિવારીને જોઈને લાગે છે કે અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે.

શ્વેતા તિવારી
1/6

Shweta Tiwari Photo: આ દિવસોમાં શ્વેતા તિવારીને જોઈને લાગે છે કે અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે.
2/6

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતા અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.
3/6

43 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એકદમ યુવાન દેખાય છે.
4/6

આવી સ્થિતિમાં, અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે.
5/6

હવે ફરી એકવાર શ્વેતાએ એટલી હોટ સ્ટાઈલ બતાવી છે કે કોઈ કહી શકે નહીં કે તે 42 વર્ષની છે અને 2 બાળકોની માતા છે.
6/6

આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક સાડી પહેરી છે. અભિનેત્રીએ આ આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 19 Jan 2024 10:25 PM (IST)
આગળ જુઓ
Advertisement