શોધખોળ કરો
Urvashi Rautela PHOTO: ઉર્વશી રૌતેલાના કિલર લૂક પર ફિદા છે ફેન્સ, આ ગ્લેમરસ તસવીરો પરથી નજર નહીં હટે
Urvashi Rautela PHOTO: ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સમયે સમયે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
ઉર્વશી રૌતેલા
1/8

Urvashi Rautela PHOTO: ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સમયે સમયે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલુ પડ્યું છે.
2/8

બ્લેક કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી ઉર્વશી
Published at : 05 Apr 2023 06:07 PM (IST)
આગળ જુઓ





















