શોધખોળ કરો
છુટાછેડા લીધા બાદ મલાઈકા બની વધુ કાતિલ, આવા સેક્સી કપડામાં દેખાય છે બોલ્ડ
મલાઈકા અરોરાને બોલિવૂડની જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રી માનવામાં આવે છે. પરંતુ જ્યારથી અભિનેત્રીએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા છે. મોટાભાગની અભિનેત્રીઓ દિવસેને દિવસે બોલ્ડ થતી જાય છે.
Malaika Arora
1/6

મલાઈકા અરોરાને બોલિવૂડની દિવા કહેવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના લુક્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
2/6

પરંતુ જ્યારથી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થયા છે ત્યારથી અભિનેત્રીની સ્ટાઈલ દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે.
Published at : 14 Feb 2023 10:25 PM (IST)
આગળ જુઓ





















