મુંબઇઃ બૉલીવુડ સિંગર તુલસી કુમાર સોશ્યલ મીડિયા પર કુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે તેને પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે જે ખુબ ચોંકવાનારી છે. જુઓ તસવીરો......
2/5
તસવીરોમાં તુલસી કુમાર ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
3/5
તસવીરોમાં તુલસી કુમારે વ્હાઇટ બ્રાલેટ પહેરેલુ છે, અને તે એકદમ સુંદર લાગી રહી છે.
4/5
તેને બ્લૂ કલરનો કૉટ પહેરેલો છે. હેર સ્ટાઇલ અને ઇયરરિંગથી પોતાના લૂકને કમ્પલેટ કર્યુ છે. તુલસીએ અલગ અલગ પૉઝમાં તસવીરો ક્લિક કરાવી છે, જેમાં તે એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.
5/5
ઉલ્લેખનીય છે કે, તુલસી કુમાર બૉલીવુડની જાણીતી સિંગર છે, તેને કેટલાક સુપરહિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. જેમાં પાનિયો સા, તેરા બન જાઉંગા, તમ જો આયે, અમ મર જાયેંગે, જેવા હીટ સૉન્ગ સામેલ છે.