શોધખોળ કરો
Gehraiyaan Screening: ડીપ નેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી Deepika Padukone
1/5

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ(Deepika Padukone) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ગેહરાઈયા(Gehraiyaan) પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ 11 ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા લીડ રોલમાં જોવા મળશે.
2/5

શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી ગેહરાઈયા આજના સમયમાં જટિલ સંબંધોની સ્ટોરી છે. દીપિકાની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 05 Feb 2022 04:20 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















